<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદ :જુઑ વિડીયો

લોધીકા, ધુળીયા દોમડા નગરપીપળીયા પાભર ઇટાળા મોટાવડા સહિતના વિસ્તારમાં સારા વરસાદથી નદીમાં પુર

(બી.એમ.ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૨૦ : આજે  સવારથી બપોર સુધીમાં લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડ્યો છે.

        લોધીકા, ધુળીયા દોમડા નગરપીપળીયા પાભર ઇટાળા મોટાવડા સહિત ના ગામોમાં સારા વરસાદથી લાંબા સમય  બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

   ધુળેટી દોમડા નગરપીપળીયા સહિત ના વિસ્તારમાં સારા વરસાદ થી નદીમાં પુર આવ્યું છે

 

(1:52 PM IST)