<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મહુવામાં ધોધમાર વરસાદથી માલણ નદીના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્‍યવહાર ખોરવાયો

ભાદ્રોડઝાપા , મેમણ કોલોની, નવા ઝાંપા સહિતના વિસ્‍તારોમા ઘરોમાં પાણી ઘુસ્‍યા

મહુવા તા.૨૦ : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોધમાર વરસાદના પગલે માલણનદી પરના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્‍યવહાર ખોરવાયો છે. માલણ નદીના પાણી મહુવા શહેરના ભાદ્રોડઝાપા , મેમણ કોલોની, નવા ઝાંપા સહિતના વિસ્‍તારો ઘરોમાં ઘુસ્‍યા છે.જેના કારણે રહેવાસીઓ હેરાન થયા છે.  (રહીમ વસાયા મહુવા)

(3:23 PM IST)