<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

પોરબંદરમાં સવારે 10 થી બપોરે 4 સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો : રાણાવાવમાં સાડા સાત ઇંચ અને કુતિયાણામાં 7 ઇંચ વરસાદ વરસ્યો

પોરબંદર જિલ્લામાં આખો દિવસ મુશળધાર વરસાદ વરસતો રહ્યો : આખો જિલ્લો તરબોળ

 ( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદર જિલ્લામાં આજે સવારથી આખો દિવસ મુશળધાર શાંતિપૂર્ણ વરસાદ વરસી ગયો હતો, પોરબંદરમાં સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 250 મિમિ . રાણાવાવમાં 163 મિમિ તેમજ કુતિયાણામાં 176 મિમિ વરાસાદ વરસી ગયો હતો બપોરે 4 વાગ્યા પછી પણ છાંટા ચાલુ રહ્યા હતા 


 

(7:42 PM IST)