તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
પોરબંદર જળબંબાકાર : રોકડીયા હનુમાન માંદીર પાછળ વિસ્તાર અને ઝૂ-પાર્ક વિસ્તારમાં ઘરમાં ગોઠણડૂબ પાણી :રાજીવનગર અને છાયા-નવપરામાં ઘરમાં પાણી ઘુસ્યા
મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન નબળી કામગીરીની પોલ ખુલી :શહેરમાં પૂરતો પાણી નિકાલ થતો નથી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : ભારે વરસાદના લીધે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, રોકડીયા હનુમાન મંદિર પાછળ તેમજ સુરુચિ સ્કૂલ સામે ઝૂ પાર્ક વિસ્તારમાં ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે
છાયા નવાપરામાં ઘરમાં પાણી ઘુસી જતા લોકો હેરાન પરેશાન થયા છે,
મહાનગર પાલિકાની પ્રિ મોન્સૂન નબળી કામગીરીની પોળ ખુલી ગઈ છે શહેરમાંથી પૂરતો પાણીનો નિકાલ થતો નથી
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
