તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદમાં 6 થી 7 જગ્યાએ વૃક્ષો ધરાશાયી : ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રસ્તામાં અડચણો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : ભારે પવન સાથે વરસાદના લીધે શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા, જાનહાની નથી
વૃક્ષો ધરાશયી થવાના પગલે ફાયર બ્રિગેડની ટિમ દ્વારા રસ્તામાં અડચણો હટાવાવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
