તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
રાણાવાવની સિમ શાળા ફરતે પાણી ભરાયા : એનડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરીને 46 બાળકો અને 4 શિક્ષકોને બચાવી લીધા
કુતિયાણામાં નીચાળવાળા વિસ્તારમાંથી લોકોને એનડીઆરએફ દ્વારા સલામત સ્થળે ખસેડવાની કામગીરી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : રાણાવાવની ભોડદર સિમ શાળાની ફરતે પાણી ભરાતા શાળાના 46 બાળકો અને 4 શિક્ષકોને એનડીઆરએફની ટુકડીએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા,
કુતિયાણામાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી એડીઆરએફ ટુકડીએ શરૂ કરી છે
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
