<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

સૌરાષ્ટ્રમાં આખો બામણાશા ઘેડ વિસ્તાર બબ્બે ફૂટ પાણીમાં: હદ બહારની તારાજી: ૧૦–૧૦ ઇંચ પાણી પડી ગયું: સર્વત્ર જળબંબાકાર : જુઓ વિડીયો

તમામ ગામડાઓમાં ૧૦ ઇંચ જેવા અનરાધાર વરસાદે ભારે ખાનાખરાબી, તારાજી સર્જી

સૌરાષ્ટ્રના સમગ્ર બામણાશા ઘેડ વિસ્તારના તમામ ગામડાઓમાં ૧૦ ઇંચ જેવા અનરાધાર વરસાદે ભારે ખાનાખરાબી, તારાજી સર્જી છે. ચારેકોર બે ફૂટ જેવા લાગટ પાણી ભરાયેલા છે.. ખીમભાઈ ભુવા ડેરીવારાનું મકાન પત્તાના મહેલની પાણીમાં વહી ગયું હતું. નુકસાની પાર વિનાની હોવાનું આહિર મસરી કરંગીયા જણાવે છે. લગભગ આખું બામણાશા ઘેડ પાણીમાં છે.

સૌરાષ્ટ્રના બામણાસા ઘેડ વિસ્તારની ભારે વરસાદમાં સર્જાયેલ તારાજીના કેટલાક વધુ દ્રશ્યો.. આહિર મસરી કરંગીયા બામણાસા ધેડ..

(9:40 PM IST)