તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કોડીનારમાં શિંગોડા નદીમાં પૂર: ડેમ 90 ટકા ભરાતા ત્રણ દરવાજા એક એક ફૂટ સુધી ખોલાયા
સલામતીના ભાગરૂપે, જૂના પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરીને તેમને નવા પુલ પરથી ડાયવર્ટ કરાયો

ગીરના જંગલ વિસ્તારમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે કોડીનારની શિંગોડા નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના કારણે, નદી પર આવેલો શિંગોડા ડેમ તેની ક્ષમતાના 90% જેટલો ભરાઈ ગયો છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે, જૂના પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરીને તેમને નવા પુલ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
