<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે બાળકો સહિત 17 જેટલાં લોકો વરસાદી પાણીમાં ફસાયા: બોટમાં તમામનું રેસ્ક્યુ કરાયું : જુઓ વિડીયો

ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં ચારેય બાજુ પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે બાળકો સહિત 17 જેટલાં લોકો વરસાદી પાણીમાં ફસાયા હોવાની જાણ થતાંની સાથે ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા તમામ લોકોને બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. 

(11:10 PM IST)