<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મોરબીના ત્રાજપર પેટ્રોલ પંપ પાછળની શેરીમાં જુગાર રમતા બે ઝડપાયા

પોલીસે ત્રાજપર એસ્સાર પંપ પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર બે શખ્શોને ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના સામાકાંઠે પેટ્રોલપંપ પાછળ ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્શોને  ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬૨૦ જપ્ત કરી છે.

     સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર એસ્સાર પંપ પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હીરાલાલ અવચરભાઈ સનુરા અને ઠાકરશી રમેશભાઈ ટીડાણી ( રહે બંને ત્રાજપર વાળા) ને ઝડપી લઈને રોકડ રૂ ૧૬૨૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 AM IST)