News of Thursday, 21st August 2025
આટકોટ પાસે હાઇવે ઉપર ખાડામાં પાણી ભરાયા

આટકોટ : રાજકોટ ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તંત્ર દ્વારા પાણી ની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ ડીમોલેશન કર્યા બાદ અહીં માટીને હટાવી લીધા બાદ અહીં પાણીનો ભરાવો થાય છે તેમજ તંત્ર દ્વારા પાણીનો નિકાલ માટે ફરી વ્યવસ્થા કરવી જોઈએ હાલમાં ફરી હાઈવે પર વરસાદી પાણી ભરાઇ જાય છે તંત્ર દ્વારા આ રોડ પર ડામર કર્યો ત્યાં પણ પાણી નો ભરાવો છે ત્યારે પાણી નિકાલ કરવો જોઈએ જેથી હાઈવે પર ફરી ખાડા ન પડે તે જરૂરી છે.(તસવીરઃ કરશન બામટા)
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
