હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st August 2025
પોરબંદરના ફોદારા અને ખંભાળા ડેમ ઓવરફલો થવામાં અનુક્રમે ૩ અને ર ફુટ બાકી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: શહેર અને ઉદ્યોગોને પીવાનું પાણી પુરૂ પાડતા નજીકના ફોદાળા અને ખંભાળા ડેમ અનુક્રમે ઓવરફલો થવામાં ૩ ફુટ અને ર ફુટ બાકી રહયું છે.
ફોદાળા જળાશયની હાલની સપાટી ૩૪ ફુટ છે અને આ ડેમ ઓવરફલો થવામાં માત્ર ર ફુટ બાકી છે. ખંભાળા જળાશય હાલની સપાટી ૩૦.૬ ફુટ છે અને ઓવરફલો થવામાં ર.ર ફુટ બાકી છે.(૨.૧૬)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
