<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજકોટ સહિત પાંચ જીલ્લાના ર૭ ડેમોમાં ૦ાા થી ૭ ફૂટનો વધારો : ૪ ડેમ ઓવરફલો

લાલપરી ઓવરફલોઃ ભાદરમાં અર્ધા ફૂટનો વધારો : સપાટી ર૬ાા ફૂટે પહોંચી

રાજકોટ, તા. ર૧ : સૌરાષ્‍ટ્રમાં પડી રહેલા મધ્‍યમ ભારે વરસાદને કારણે રાજકોટ, સુરેન્‍દ્રનગર, મોરબી, દ્વારકા તથા જામનગર જીલ્લાના ર૭ ડેમોમાં મેઘરાજાએ ૦ાા થી ૭ ફૂટ જેવા નીર ઠાલવ્‍યા છે. જેમાં રાજકોટના લાલપરી સહિત ૪ ડેમ ત્રીજી વખત ઓવરફલો થયા છે. જેતપુર પાસેના ભાદર ડેમમાં ૦ાા ફૂટનો વધારો થતા હાલની જીવંત સપાટી ર૬ાા ફૂટે પહોંચી છે, હજુ આજે પણ અનેક ડેમોમાં આવક ચાલુ છે.

ડેમનું નામ      છેલ્લા ર૪ કલાકમાં   હાલની સપાટી

        થયેલ વધારો ફૂટમાં   ફૂટમાં

ભાદર           ૦.૪૩            ર૬.૪૦

ફોફળ            ૦.૩૩            ૧૮.૩૦

આજી-૩         ૦.૬ર             ર૬.૩૦

સૂરવો           ૦.૧૬            ર૩.૦૦

ડોંડી             ૧.૬૪            ૪.૬૦

ન્‍યારી-૧        ૦.૧૬            ર૦.પ૦

લાલપરી        ૦.ર૦             ૧પ.૦૦  ઓવરફલો

છાપરવાણ-ર   ૦.૩૩            ૧૭.૮૦

ફાડદંગ બેટી    ૦.૩૩            ૯.૩૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧         ૦.૧૦            ૩૮.૧૦

ડેમી-૧          ૦.ર૦             ૧૦.ર૦

જામનગર જીલ્લો

સસોઇ           ૦.૮ર             રર.૦૦

પન્ના             ૦.૮ર             ૧૧.પ૦

ડાઇમીણસાર    ૦.૯૮            ૮.ર૦

ફોફળ-ર         ૦.૭પ            ૩.૦૦

ઉંડ-૧           ૧.રપ            ૧૭.૯૦

વાડીસંગ        ૧.૮૦            ૧ર.પ૦     ઓવરફલો

રૂપાવટી         ૦.૯૮            ૯.૦૦

સસોઇ-ર        ૦.૬૬            ૧૪.૪૦    ઓવરફલો

દ્વારકા જીલ્લો

ઘી               ૦.૭૯            ૧પ.૯૦

વર્તુ-૧           ૧.ર૯             ર૧.પ૦

ગઢકી           ૧.૯૭            ૧પ.૧૦

વર્તુ-ર           ૦.૯૮            ૧૮.૭૦

શઢાભાડથરી    ૭.૩૮            ૧૩.૩૦

વેરાડી-ર        ૦.ર૬             ર૧.૯૦

મીણસાર        ૦.ર૦             ૧૯.૩૦

સુરેન્‍દ્રનગર જિલ્લા

ફલકૂ        ૦.૧૬  ૮.૭૦

(1:34 PM IST)