<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર પ્રજાપતિની કારને અકસ્માત :કાર પાછળ રીક્ષા અથડાઈ :જાનહાની કે ઇજા નથી

પોરબંદર : મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ ઇનોવા કારમાં ફિલ્ડ વિઝિટમાં જતા હતા ત્યારે કર્લી પુલ ઉપર કાર પાછળ એક રીક્ષા અથડાઈ ગઈ હતી, આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી કમલાબાગ પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે 

(9:56 PM IST)