હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st August 2025
હવે વોટ્સએપ દ્વારા મોરબી પીજીવીસીએલમાં ફરિયાદ નોંધાવી શકાશે.
હવે પાવરને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે કોલ સેન્ટર પર ફરિયાદ નોંધાવાની જરૂર નથી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી પીજીવીસીએલ દ્વારા પાવરને લગતી ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેથી હવે પાવરને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે કોલ સેન્ટર પર ફરિયાદ નોંધાવાની જરૂર નથી. વોટ્સએપ દ્વારા આ ફરિયાદ નોંધાવી શકાશે. જે માટે વોટ્સએપ નંબર 9512019122 પર પીજીવીસીએલની પાવરને લગતી કોઈપણ ફરિયાદ લોકો નોંધાવી શકશે
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
