<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જામનગરના એસ.પી. તરીકે ડો. રવિ મોહન સૈનીએ ચાર્જ સાંભળ્‍યો

જામનગર : જામનગરના નવ એસ.પી. તરીકે ડો. રવિ મોહન સૈનીએ પોતાનો વિધિવત ચાર્જ સાંભળ્‍યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)   

(1:27 PM IST)