તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 23rd August 2025
લેસ્ટરમાં પુ. ભાઇશ્રી સાથે પુ.રાજ રાજેશ્વર ગુરૂજી તથા પુ. જેન્તિરામબાપાની મુલાકાત જુનાગઢ

લેસ્ટર (યુકે) માં પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું ગીતા પર પ્રવચન યોજાયુ હતું જેમાં સંતશ્રી રાજેશ્વર ગુરૂજી (ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ (લંડન યુકે) તથા પુ. જેન્તિરામબાપાએ પુ. ભાઇશ્રીની શુભેચ્છા મુલાીકાત લીધી હતી અને તેઓને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભાઇ પંકજભાઇ મોદી પુ. જોગીદાદા ભરતભાઇ મોઢા, શ્રીમતી પ્રવિણાબેન મોઢા હિતેષભાઇ શીલુ , હાર્દિકભાઇ જોષી, પ્રશાંતભાઇ દવે વગેરે નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
