તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
ધ્રોલના ઐતીહાસીક ભૂચર મોરી મેળામાં રાઇડર્સ માટે અંતે મંજૂરી મળી : હવે મેળો જામશે:જુઓ વિડીયો

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ ઐતીહાસીક ભૂચર મોરીના મેદાન ખાતે ધ્રોલ નગર પાલિકા દ્વારા યોજાતા લોકોમેળાના આજે છેલ્લા દિવસે સાંજે રાઈડર્સની મંજૂરી સતાવાર આપી દેવામાં આવતા હવે મેળાની રંગત જામશે. સંજય ડાંગર અકિલા
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
