<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th August 2025

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખે જીલ્લા પંચાયત પ્રમુખ પાસે વિવિધ ગામના પ્રશ્નોની રજુઆત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી તેમજ મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન  પ્રવિણભાઈ સોનગ્રા મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પધાર્યા હતાં ત્યારે જીલ્લા પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયાએ પોતાની પાસે આવેલ વિવિધ ગામોના પ્રશ્નોની રજૂઆતો એમના ધ્યાને મૂકી હતી .

(12:57 AM IST)