<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ધ્રોલના ત્રીકોણ પાસે આગ લાગતા કાર બળીને ખાખ : જુઓ વિડિઓ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૫ : ધ્રોલના ત્રીકોણ પાસે આજે વહેલી સવારે કારમા અચાનક આગ  લાગતા દોડધામ મચી ગઇ હતી. કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

          ધ્રોલ નગર પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી કોઈ જાનહાની નથી.કાર બળીને ખાખ થઈ કેવી રીતે આગ લાગી તે જાણવા મળ્યું નથી.

(10:49 AM IST)