News of Monday, 25th August 2025
જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ થી ૭ ઈંચ વરસાદઃ લોકો હેરાન
વસંતપુર પાસેનું નાલુ છલકી જતા અન્ય ગામથી વિખુટુ પડી ગયું'તું

(સનદ વ્યાસ દ્વારા) જામ જોધપુર, તા.૨૫: જામ જોધપુર પંથકમાં એકથી સાત ઇંચ વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા.
તાલુકા ના જામવાળી વસંતપુર રબારીકા ધુનડા સહિત ના ગામોમાં એકથી સાત ઈંચ વરસાદ પડતા જામ જોધપુર પંથકમાં પાણી ભરાયા હતા. તેમજ ગ્રામ્ય પંથકવસંતપુર પાસેનું નાલું છલકી જતા બીજાગામો થી વિખુટુ પડી ગયુ હતું. રોડ ઉપર નાલામાં પાણી ભરાયા હોય, પ્રજા મુશ્કેલીમાં મુકાઈ હતી.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
