<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

રાજકોટના આજી-૧ને છલકાવામાં સવા ફુટનું છેટું સૌરાષ્‍ટ્રના ૩પ જળાશયોમાં ૦ાા થી ૩ ફુટ પાણીનો વધારો

આજી-૧ની સપાટી ર૭.૮૦ ફુટે પહોંચીઃ મોરબીનો મચ્‍છુ-૧ ડેમ છલકાવામાં ૩ ફુટ બાકી

રાજકોટ તા. રપ :.. મેઘરાજાએ રવિવારે પોતાની કૃપા ચાલુ રાખતા. રાજકોટ સહિત પાંચ જીલ્લાના ૩પ ડેમોમાં ૦ાા થી ૩ ફુટ જેવી જળરાશીનો વધારો થયો છે, અનેક ડેમો છલોછલ બન્‍યા છે, ૪ થી પ ડેમ ફરી ઓવરફલો થયા છે, રાજકોટના પ્રાણપ્રિય સમાન આજી-૧ ની સપાટી વધતા હાલની જીવંત સપાટી ર૭.૮૦ ફુટે પહોંચી છે, આ ડેમ છલકાવામાં સવા ફુટનું છેટુ છે, ર૯ ફુટે ડેમ છલકાય છે, આવી જ રીતે મોરબીનો વિશાળ મચ્‍છુ-૧ ડેમમાં નવા પાણી આવતા હાલની જીવંત સપાટી ૩૯.ર૦ ફુટ થઇ છે, આ ડેમ ૪ર ફુટે ઓવરફલો થાય છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ      છેલ્‍લા ર૪       હાલની જીવંત

         કલાકમાં સપાટી ફુટમાં

         વધારો

             ફુટમાં

ભાદર       ૦.૧૬    ર૭.૧૦

ફોફળ        ર.૦૭   ર૧.૪૦

આજી-૧     ૦.ર૦    ર૭.૮૦

સોડવદર    ૧.૯૭    ર૩.૯૦              ઓવરફલો

ડોંડી         ૦.૬૬    પ.૯૦

ગોંડલી      ર.૪૬    ૧ર.૦૦

વાછપરી    ર.૧૦    ૮.૮૦

વેરી         ૩.૧પ    ૮.૭૦

ન્‍યારી-૧     ૦.૩૩    ર૧.પ૦

ફાડદંગબેટી  ૧.૦૦    ૧૦.૮૦

છાપરવાડી-૧         ર.૯પ      ૧૩.૦૦

છાપરવાડી-ર         ર.૩૦       ર૦.૮૦

ઇશ્વરીયા     ૦.૩૩    ૧૦.ર૦

કર્ણુકી        ૦.૧૬    ૧૦.૦૦

ઘેલો સોમનાથ       ૦.૩૦       ર૩.૧૦

માલગઢ     ૦.૩૯    ૧૮.૬૦

                           ઓવરફલો

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧      ૦.૬૬    ૩૯.ર૦

મચ્‍છુ-ર     ૧.૦૮    રપ.૭૦

ડેમી-૧       ૦.૩૦    ૧૧.ર૦

ડેમી-ર       ૧.૩૧     ૧૧.૬૦

બંગાવડી    ૦.૯૮    પ.ર૦

ડેમી-૩       ૦.૬૬    --

જામનગર જીલ્લો

ડાઇમીણસાર ર.૯પ   ૧ર.૮૦

                          ઓવરફલો

ફોફળ-ર     ૦.૬૬    ૩.૯૦

આજી-૪     ૦.૯પ   ૧૦.૦૦

રંગમતી     ૦.૪૩    ૧૪.૯૦

ઉંડ-૧        ૧.૬૪    ર૦.૪૦

રૂપાટી       ૧.૩૧     ૧૧.૬૦

દ્વારકા જીલ્લો

ઘી          ૦.૪૯   ૧૭.૪૦

ગઢકી       ૦.૧૬    ૧પ.૭૦

કાબરકા     ૧.૩૧     રપ.૩૦

વેરાડી-ર    ૦.૭ર   રપ.૬૦

                        ઓવરફલો

સુરેન્‍દ્રનગર જીલ્લો

વઢવાણ ભોગાવો     ૦.૩૦       ૧૮.૧૦

ફલકુ    ૦.૩૩    ૯.૦૦

(11:53 AM IST)