<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

મોરબીથી ટંકારા-શકત સનાળા તરફના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ

રાજકોટ તા.૨૫: આજે સાંજે ૪:૪૫ વાગ્યે  મોરબીથી ટંકારા-શકત સનાળા તરફના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે આ ટ્રાફિક જામ કયા કારણોસર થયો છે તેની વિગતો મેળવાઈ રહી છે. અનેક વાહન ચાલકો ટ્રાફિકના કારણે ફસાઈ ગયા છે.

(5:06 PM IST)