<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

મોરબી "ઓમ વિલા કા રાજા " ખાતે ગણપતિ મહોત્સવ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જાણીતા રાજકીય, સામાજીક અગ્રણી અને બિલ્ડર ભાવેશભાઈ કંઝારીયા પરિવારના નિવાસસ્થાન ખાતે ઓમ વિલા કા રાજા ગણેશ ચતુર્થી ના દિવસે સવારે 10: 30 કલાકે મારા નિવાસ્થાને ગણેશ દાદા ની પધરામણી  છે તો મોરબી શહેરની જનતાને ભાવભીનું આમંત્રણ છે


 

(11:48 PM IST)