<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

મોરબીના રામધન આશ્રમેં ઋષિ પાંચમેં બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા સાથે ફરાળની પણ સુવિધા

( પ્રવિણ  વ્યાસ દ્વારા ) મોરબી : મહંત ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ઋષિ પાંચમના પવિત્ર દિવસ નિમિત્તે રામધન આશ્રમે ફક્ત બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફરાળ તા 28-8-2025 ને ગુરુવારે સમય સવારે 7:00 થી 5:00 વાગ્યે સુધી રહેશે નોંધ 10 વર્ષથી ઉપરના દિકરાઓ સ્નાન નહીં કરી શકે તેમ મહંત ભાવેશ્વરીમાંએ જણાવ્યું છે.

(12:56 AM IST)