<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

મોરબીના બંધુનગર પાસે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર ટ્રેકટર ખાબકયું.

જ્યાં કાલે જ પાણીભરાવા પ્રશ્ને લોકોએ ચક્કજામ કર્યો હતો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબી- વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર પાસે આજે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર એક ટ્રેકટર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી હાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(1:00 AM IST)