News of Tuesday, 26th August 2025
મોરબી: સ્વસ્તિક ગ્રુપ દ્વારા "પારેખ શેરી કા રાજા" ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન
છેલ્લા 17 વર્ષથી સફળ આયોજન બાદ 18 માં વર્ષે પણ 'પારેખ શેરી કા રાજા' ગણેશોત્સવ 2025 નું વિશાળ અને ભવ્ય આયોજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પારેખ શેરીમાં ઉષા પાનની બાજુમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી સફળ આયોજન બાદ 18 માં વર્ષે પણ 'પારેખ શેરી કા રાજા' ગણેશોત્સવ 2025 નું વિશાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ સ્થાપના, મહાઆરતી અને વિસર્જન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
