News of Wednesday, 27th August 2025
મોરબીના વાવડી રોડ પર શિવાલય નિર્માણના લાભાર્થે સંતવાણી કાર્યક્રમ યોજાશે.
મિલન પટેલ, બિંદુ રામાનુજ, અશોક ગોંડલીયા ઉસ્તાદ એન્ડ ટીમ સંતવાણીની જમાવટ કરશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ પર તા. ૨૮ ના રોજ શિવાલય નિર્માણના લાભાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ છે.
મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાછળ આવેલ સ્વાતી પાર્ક સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે તા. ૨૮ ના રોજ શિવાલયના નિર્માણના લાભાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં મિલન પટેલ, બિંદુ રામાનુજ, અશોક ગોંડલીયા ઉસ્તાદ એન્ડ ટીમ સંતવાણીની જમાવટ કરશે. તો પધારવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
