<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

મોરબી નવલખી હાઈવે ઉપર પિપળીયા ચાર રસ્તા ઉપર ચિકાર ટ્રાફિક જામ : જુઓ વિડીયો

કચ્છ જામનગર મોરબી અને નવલખી જવાની મહત્વની ચોકડી પાસે કલાકોથી વાહન ચાલકો ફસાયા

મોરબી નવલખી હાઈવે ઉપર પિપળીયા ચાર રસ્તા ઉપર ચિકાર ટ્રાફિક જામ સર્જાયો છે 

આ ચોકડીથી કચ્છ જામનગર મોરબી અને નવલખી જવાની મહત્વની ચોકડી પાસે કલાકોથી વાહન ચાલકો ફસાયા છે 
એક પણ પોલિસ કર્મી કે ટ્રાફિક કિલયર કરાવવા સ્ટાફ ન હોય મુસાફરો નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો 
જીલ્લા કંટ્રોલમાં ફરીયાદ કરી ઉચ્ચ અધિકારીઓને આ સમસ્યા અંગે અવગત કર્યા હતા 

(6:32 PM IST)