<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

વરવાળામાં સેવાઓ આપતા વૈધ ડી.પી. મેહતાનું સન્‍માન

મીઠાપુરઃ પવિત્ર યાત્રાધામ દ્વારકાની નજીક આવેલ વરવાળા ગામે આયુર્વેદની સેવાઓ આપતા વૈધ ડી.પી. મેહતા ( આયુર્વેદાચાર્ય) ને ગત સ્‍વાતંત્ર્ય દિવસે યોજાયેલ જિલ્‍લા કક્ષા ની ઉજવણી દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ( પ્રવાસન, સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ ક્‍લાઇમેન્‍ટ ચેન્‍જ) હસ્‍તે પ્રશસ્‍તિ પત્ર આપી ને જાહેર સન્‍માન કરાયું હતું. (તસ્‍વીરઃ દિવ્‍યેશ જટણીયા મીઠાપુર) 

(10:43 AM IST)