News of Friday, 29th August 2025
રાજકોટ જીલ્લામાં જુગારના ૩ દરોડા : મહિલા સહિત ર૬ પતા ટીંચતા પકડાયા
ગોંડલમાં ૯ મહિલા સહિત ૧૧, જેતપુરમાં ૬ મહિલા સહિત ૮ અને ઉપલેટાના કોલકી ગામે ૭ શખ્સો જુગાર રમતા પકડાયા

રાજકોટ, તા., ર૯: રાજકોટ જીલ્લામાં જુગારના ૩ દરોડોમાં ૧પ મહિલા સહિત ર૬ ને પતા ટીંચતા પોલીસે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં ગોંડલ બી ડીવીઝન પોલીસે ગોંડલ ને.હા.રોડ યુએલડી કન્યા શાળા પાસે ઉજા રેસીડેન્સીમાં રેઇડ કરી જુગાર રમતી મંજુલાબેન હરસુખભાઇ ગોરધનભાઇ જાવીયા રહે. ગોંડલ ને.હા. રોડ યુએલસી કન્યા શાળાની પાસે ઉજા રેસીડેન્સી રાજકોટ (ર) ભાવીશાબેન દીવ્યેશભાઇ બાલધા રહે. લક્ષ્મી રેસીડેન્સી યુઅલડી કન્યા શાળાની પાસે (૩) જલ્પાબેન અમીતભાઇ રૈયાણી રહે. ગોંડલ ને.હા. રોડ યુએલડી કન્યા શાળાની પાસે ઉજા રેસીડેન્સી (૪) હેતલબેન તારકભાઇ ગીરીશભાઇ વાછાણી (પ) તારકભાઇ ગીરીશભાઇ વાછાણી (૬) ભુમીબેન રોહીતભાઇ કાન્તીભાઇ બુટાણી (૭) ધ્રુવ હરસુખભાઇ જાવીયા (૮) પ્રતીભાબેન રાજેશભાઇ ગોકુળભાઇ ખાનપરા (૯) રવીનાબેન દીનેશભાઇ ઠુમ્મર (૧૦) એકતાબેન પ્રજ્ઞેશભાઇ દિનેશભાઇ કનેરીયા તથા (૧૧) ભાવનાબેન અશોકભાઇ પોલાભાઇ ભુત રહે. બધા ગોંડલ ઉજા રેસીડેન્સીને રોકડા રૂા. ૧૩,પ૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડોમાં જેતપુર સીટી પોલીસે જેતપુર, જુનાગઢ રોડ, શીવ કૃપામાં (૧) ભાવનાબેન લાખાભાઇ કીડીયાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી જુગાર રમતી (૧) ભાવનાબેન લાખાભાઇ કીકડીયા-રહે. શિવકૃપા ૦૧ શેરી નં. ૧ર (ર) શૈલેષભાઇ દજાભાઇ કાંકરેજા- રહે. જુનાગઢ રોડ દાતાર નગર નવા ટાવર પાસે જેતપુર (૩) રંજનબેન વિનોદભાઇ આભારણી - રહે. શિવકૃપા ૦૧ શેરી નં. ૧૦ (૪) અમરતબેન હેમતભાઇ કાંકરેજા- ધંધો મજુરી રહે. શિવકૃપા (પ) રણજીતભાઇ જેરામભાઇ કીડીયા- ધંધો ડ્રાઇવિંગ - રહે. સરકારી શાળા પાસે ભાદરવા સામાકાંઠે, (૬) માધવીબેન શૈલેષભાઇ ખોખર- રહે. ીશવકૃપા ૦૧ શેરી નં. ૧૦ (૭) મંજુબેન જેરામભાઇ કીડીયા - રહે. સરકારી શાળા પાસે ભાદરના સામાકાંઠે તથા (૮) પાયલબેન પરેશભાઇ અભાણી - રહે. શિવકૃપા-૦૧ શેરી નં. ૧૦ જેતપુર ને રોકડ રૂા. ૧૭,૬૭૦ મોબાઇલ ફોન નંગ ૭ તથા બાઇક નંગ-૩ મળી કુલ ૧,પ૭,૬૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડમાં ઉપલેટા પોલીસે કોલકી ગામે ભાયાવદર રોડ પર અશોકભાઇ મોતીભાઇ થોરીયાના મકાન પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) નીતિન શાીંતભાઇ અમૃતીયા - ધંધો ખેતી રહે. કોલકી ગામ ગોધાણી ચોક (૩) પ્રિયાંક સુભાષચંદ્ર ભાલોડીયા- ધંધો પ્રા. નોકરી રહે. કોલકી ગામ. ગૌશાળા (૩) ઉમેશ ગિરધભાઇ ચીણોદીયા રહે. કોલકી (૪) પોપટ રામજીભાઇ મકવાણા - ધંધો મંજુરી - રહે. કોલકી ગામ શાંતીનગર (પ) હર્ષકાંત નરશીભાઇ ભેસદળીયા - ધંધો ખેતી રહે. કોલકી ગામ પાનેલી રોડ (૬) જયેશપરી ભવાનપરી ગૌસ્વામી - ધંધો ખેતી રહે. કોલકી ગામ ગૌશાળા પ્લોટ તથા (૭) સરફરાજ ઉર્ફે ઇલીયાસ ઇકબાલભાઇ તરપદા જાતે ઘાંચી, ધંધો મંજુરી રહે. કોલકી ગામ, પાનેલી રોડને રોકડા રૂા. ૬૪,૮પ૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
