<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગોંડલના સુલતાનપુરના નરેશભાઇ થડેશ્વરનું હૃદયરોગના હુમલાથી મૃત્‍યુ

રાજકોટ તા. ૨૯: ગોંડલના સુલતાનપુરમાં રહેતાં નરેશભાઇ હરગોવિંદભાઇ થડેશ્વર (ઉ.વ.૪૫)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

હોસ્‍પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇજીતુભાઇ બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(11:54 AM IST)