<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

દ્વારકા ભદ્રકાલી ચોકમાં સૂર્યમુખી ગણપતિ ગણેશોત્સવમા ઓપેરશન સિંદૂર નું વિશેષ શણગાર

દ્વારકા::દ્વારકા ભદ્રકાલી ચોક માં આવેલ સૂર્યમુખી ગણપતિ ભવ્ય ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં

દરરોજ અલગ-અલગ શણગાર સાથે મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે.આજે વિશેષ ઓપેરશન સિંદૂર નું વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(11:52 AM IST)