<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

જામનગરના ગોકુલ નગર પાણખાણ વિસ્તારમાં રોહિત પરમાર નામના યુવકની કરપીણ હત્યા

૨૭ વર્ષીય રોહિત નામના યુવાનની છરીના ધા ઝીકી હત્યા :યુવકના પરિવારમાં ભારે આક્રંદ

જામનગર: જામનગરના ગોકુલનગરમાં યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા થઇ છે,

 મળતી વિગત મુજબ  જામનગરના ગોકુલ નગર પાણખાણ વિસ્તારમાં રોહિત દીલાભાઈ પરમાર નામના યુવકની હત્યા કરાઈ છે  ૨૭ વર્ષીય રોહિત નામના યુવાનની છરીના ધા ઝીકી કરપીણ હત્યા થઇ છે , યુવકની હત્યાથી યુવકના પરિવારમાં ભારે આક્રંદ ફેલાયો છે હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર) 


 

(7:03 PM IST)