તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
ધોરાજીમાં બ્રહ્મચોર્યાસીમા જ્યોતિષાચાર્ય સંદિપભાઇ શુક્લને ઋષિ તપસ્વીનું બિરૂદ આપી સન્માનિત કરાયા
શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરે સમગ્ર શ્રાવણ માસમાં કરેલ અનુષ્ઠાનની સંપન્નતાનાં ઉપક્રમે બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માનનું આયોજન કરાયુ

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૨ : ધોરાજીનાં જ્યોતિષાચાર્ય સંદિપભાઇ શુક્લ 'જય ગિરનારી' એ પરલીમાં આવેલ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરે સમગ્ર શ્રાવણ માસમાં કરેલ અનુષ્ઠાનની સંપન્નતાનાં ઉપક્રમે બ્રહ્મચોર્યાસી તથા સંત સન્માનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બ્રહ્મ સમાજ તથા સંતો સહિત હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે બ્રહ્મસમાજ દ્વારા સંદિપભાઇ શુક્લ ને ઋષિ તપસ્વીનું બિરૂદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.(તસ્વીર: દિપેશ સામાણી-દ્વારકા)
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
