News of Wednesday, 3rd September 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સાથે મુલાકાત લીધી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩ : દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે નિયુકત થયેલા જયરાજસિંહ વાળાની શુભેચ્છા મુલાકાતે દ્વારકા હોમગાર્ડઝ કમાન્ડ સંદીપભાઇ ખેતિયાએ લીધી હતી. જિલ્લામાં હોમગાર્ડઝ દળના જવાનોની કરજો તથા હાલની કામગીરી અંગે ચર્ચાઓ પણ કરી હતી તથા જિલ્લા પોલીસ વડાએ માર્ગદર્શન પણ આપ્યું હતું.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
