<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જામનગરમાં ગણેશ વિસર્જન વેળાએ તળાવમાં ડૂબી જતા પિતા-પુત્રોને પૂ,મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ આપી

વ્યક્તિદીઠ 15000 રૂપિયા ચિત્રકૂટ હનુમાનજીની પ્રસાદી તરીકે આપ્યા

જામનગર ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબતા કુંભાર પરિવારના પિતા પ્રિતેશભાઈ રાવલ અને પુત્રો સંજય અને ઓસ એમ ત્રણના મોત થતા પૂજ્ય મોરારીબાપુએ હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને વ્યક્તિદીઠ 15000 રૂપિયા લેખે 45000 રૂપિયા ચિત્રકૂટ હનુમાનજીની પ્રસાદી તરીકે આપ્યા છે 

(7:43 PM IST)