હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
’’ગણેશ ચતુર્થી તહેવાર’’ તથા ’’ઇદે મિલાદ તહેવાર’’ અન્વયે ફુટ પ્રેટ્રોલીંગ તથા શાંતિ સમિતિની મીટીંગ આયોજન કરતી જામનગર પોલીસ
પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓની અઘ્યક્ષ સ્થાને સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયવિરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ તથા વી.એમ.લગારીયા પો.ઇન્સ એલ.સી.બી. તથા બી.એન.ચૌધરી સહિતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જામનગરના પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓની અઘ્યક્ષ સ્થાને સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયવિરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ તથા વી.એમ.લગારીયા પો.ઇન્સ એલ.સી.બી. તથા બી.એન.ચૌધરી પો.ઇન્સ એસ.ઓ.જી તથા પો.ઇન્સ એન.એ.ચાવડા પો.ઇન્સ સીટી એ પો.સ્ટે તથા એલ.સી.બી.એસ.ઓ.જી,પેરોલ સ્કોડ,સીટી એ ડીવી પો.સ્ટે,ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ સાથે રાખી,સેન્સેટીવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ ફરવામા આવેલ,સાથો સાથ ગણપતિ પંડાલ ની વિઝિટ કરેલ કરવામા આવેલ,
તેમજ ’’ગણેશ ચતુર્થી તહેવાર’’ તથા ’’ઇદે મિલાદ તહેવાર’’અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે અને સમાજમા શાંતિમય વાતાવરણ બની રહે તે મદદનીસ પોલીસ અઘિક્ષક પ્રતિભા (IPS) તથા આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ તથા જયવિરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર વિભાગ નાઓની આગેવાન હેઠળ જામ સીટી બી ડીવી પો.સ્ટે, પંચ કોષી બી પો.સ્ટે લાલપુર, ધ્રોલ, કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેમા હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનશ્રીઓ ની મીંટીગ રાખી શાંતિપુર્ણ માહોલ ઉજવણી થાય તે માટે જરૂરી સુચન માર્ગદર્શન આપવામા આવેલ,
આ મીંટીગમા એ.વી રાઠોડ પો.ઇન્સ ધ્રોલ પો.સ્ટે ,પી.જી. પનારા પો.ઇન્સ કાલાવડ ગમ્ય પો.સ્ટે ,કે.એલ ગરચર પો.ઇન્સ લાલપુર પો.સ્ટે, વી.જે.રાઠોડ પો.ઇન્સ પંચ કોશી બી ડીવી પો.સ્ટે ના અધિકારી ઓ તથા સ્ટાફ તથા આગેવાન હાજર રહેલ હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
