<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

અકિલા ન્યુઝ : રીલ બનાવવાનું આવું ભૂત? જામનગરના વાણિયા ગામેં યુવક રીલ બનાવવાના ચક્કરમાં SUV કાર સાથે તળાવ માં ખાબક્યો, ફાયર ટિમ દ્વારા કાર અને યુવકને બહાર કાઢ્યો. : જુઓ વિડિયો

(3:22 PM IST)