<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

મોરબી જિલ્લામાં સાંજે મેધાવી માહોલ સર્જાયો

ભારે પવન ગાજ વીજ સાથે હળવદ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદ શરૂ.

મોરબી : આજે સાંજે  6:20 વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હોય ભારે પવન ગાજ વીજ સાથે હળવદ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદ શરૂ. થયો છે 


માળીયા મિયાણા શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ અત્યારે 18:50 વાગ્યે વરસાદ ચાલુ છે.આ લખાઈ છે ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે 

(8:40 PM IST)