News of Friday, 5th September 2025
ગીર- તાલાલા- સાસણ પંથકમાં ધીમીધારે વરસતો વરસાદ

રાજકોટ તા.પઃ સોૈરાષ્ટ્રના ગીર પંથકમાં આવેલ મેંદરડા તાલાલા સાસણ સહિત ગિર પંથકમાં અત્યારે સવારે ૯:૪૫ વાગ્યે છેલ્લી એક કલાકથી ધીમીધારે વરસાદ ચાલુ છે. આકાશ એકરસ થઇ ગયું છે. ગઇ મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. આ લખાઇ છે ત્યારે વરસાદનું જોર વધતું જાય છે.(૯-)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
