News of Friday, 5th September 2025
ખંભાળીયા-ભાણવડ વિસ્તારમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ :.. ખંભાળીયામાં ગઇકાલે રાત્રે ૧૦ થી ૧ર દરમ્યાન અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાણવડમાં ઝાપટા સાથે સાત મીલી મીટર વરસાદ પડયો હતો.
જયારે દ્વારકા-કલ્યાણપુરમાં કંઇ વરસાદ પડયો નથી. વરસાદની આગાહી ૬ થી ૧૧ વચ્ચે હોય ખેડૂતો રાહ જુએ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
