<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

દ્વારકાના જગત મંદિર પર ગોધરાના યુવાને ડ્રોન ઉડાડ્યું :પોલીસે જપ્ત કરીને હાથ ધરી કાર્યાવાહી

દ્વારકા મંદિર પોલીસે તાત્કાલિક જગત મંદિર પર ઉડતા ડ્રોનનો પીછો કરી ઝડપી પાડ્યું

દ્વારકામા જગત મંદિર ઉપર ડ્રોન કેમેરો ઉડતુ હોવાનુ દ્વારકા પોલીસને જાણવા મળ્યું હતું. દ્વારકા મંદિર પોલીસે તાત્કાલિક જગત મંદિર પર ઉડતા ડ્રોનનો પીછો કરી ઝડપી પાડ્યું હતું. ગોધરાના કોઈ અજાણ્યા શખ્સે ડ્રોન ઉડાડ્યું હોવાનું સામે આવ્યું છે. જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવા પ્રતિબંધ પર છે.

(12:13 AM IST)