<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના કાકાના અવસાન બાદ ક્રાંકચ મુકામે બેસણું

 

અમરેલીઃ ક્રાંકચ મુકામે પૂર્વ ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત ના કાકાના અવસાન બાદ બેસણું રાખેલ હતું. જેમાં નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્‍ય  કૌશિકભાઇ વેકરીયા, સાંસદ સભ્‍ય ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્‍ય જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા ના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા,પૂર્વ કળષિ મંત્રી ધીરૂભાઈ દૂધવાળા, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર,  પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ ધારાસભ્‍ય  ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ ધારાસભ્‍ય લલીતભાઈ કથગરા, પૂર્વ ધારાસભ્‍ય  લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્‍યકાળુભાઈ વિરાણી, પૂર્વ ધારાસભ્‍ય  પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શરદભાઈ લાખાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, આમ આદમીના પ્રમુખ નિકુલભાઇ સાવલિયા, આમ આદમીના આગેવાન કાંતિભાઈ સતાસીયા, ચતુરભાઈ ખૂટ, અરુણભાઈ પટેલ,મનુભાઈ ડાવરા, ડી સી થોરડી, અશોકભાઈ ખુમાણ ઠવી, મગનભાઈ ઠવી, ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઈ સૂચક, ડી. કે. રૈયાણી, ટીકુભાઈ વધુ, મુજફર સૈયદબાપુ, જીતુભાઈ વાળા, સંદીપ ધાનાણી, નરેશ દેવાણી, દલસુખભાઈ દુધાત, બહાદુરભાઇ બેરા, નીતિનભાઈ ત્રિવેદી, હાર્દિક કાનાણી, પીએમ ખેની, મનુભાઈ ચાવડા, મહેશભાઈ જયાણી, ઘનશ્‍યામભાઈ જયાણી, હસુભાઈ બગડા, ભુપતભાઇ ચુડાસમા, હરિભાઈ સગર વગેરે સામાજિક અને રાજકીય અગેવાનો દ્વારા સાંત્‍વના પાઠવી હતી.

(1:50 PM IST)