<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સાસણ, તાલાળા, મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદઃ ગોરંભાયેલુ વાતાવરણ

 

રાજકોટ તા.૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આજે સર્વત્ર મેઘાવી માહોલ વચ્‍ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે ગીર સોમનાથ જિલ્લાના સાસણ, તાલાળા અને મેંદરડા બપોરે ૧૨:૩૦ વાગ્‍યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો આ વરસાદ બપોરે ૧:૧૫ વાગ્‍યે ધીમો પડ્‍યો હતો. જોકે ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે અને ત્‍યારબાદ ફરી વારસાદ શરૂ થતા ધોધમાર વરસાદ વરસ્‍યો હતો.

(4:38 PM IST)