<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

મોરબીમાં સ્મશાનવાળી મસાણી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન.

રવિવારે સાંજે ૬ : ૪૫ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના સ્મશાનની અંદર વિસીપરામાં આવેલ જય મસાણી મેલડી માના મંદિર ખાતે તા. ૦૭ ને રવિવારે સાંજે ૬ : ૪૫ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

તા. ૦૭ ને રવિવારે સાંજે ૬ : ૪૫ કલાકે સ્મશાનવાળી મસાણી મેલડીમાં મંદિરે મહા આરતી યોજાશે જેનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

(7:38 PM IST)