News of Saturday, 6th September 2025
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન.
પ્રિન્સેસ અને ક્વીન બંનેને 32 ઇંચ સ્માર્ટ ટીવી ,ત્રણ બર્નર વાળા કાચના ગેસ, મ્યુઝિક સિસ્ટમ, મિક્સર, બ્લેન્ડર, ઇન્ડકશન ,બ્લુટુથ સ્પીકર સહિતના ઇનામો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માત્ર બહેનો દીકરીઓ માટે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન તારીખ 21 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ શ્રી જયરાજસિંહજી જાડેજા દ્વારા સંચાલિત મા ગરબી મંડળના પટાંગણમાં કરવામાં આવ્યું છે
આ સાથે જ ખૂબ જ મોટા ઇનામોને વણઝારનું આયોજન છે જેમાં પ્રિન્સેસ અને ક્વીન બંનેને 32 ઇંચ સ્માર્ટ ટીવી ,ત્રણ બર્નર વાળા કાચના ગેસ, મ્યુઝિક સિસ્ટમ, મિક્સર, બ્લેન્ડર, ઇન્ડકશન ,બ્લુટુથ સ્પીકર તેમજ અનેક બીજા ઇનામો આપવામાં આવશે .આમ દરેક કેટેગરીમાં ટોટલ દસ -દસ ઇનામો આપવામાં આવશે .આ ઉપરાંત પ્રથમ 100 એન્ટ્રીને એન્ટ્રી ફી થી વધારે કિંમતની સ્યોર ગીફ્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે..
#તારીખ:-21/9/2025 રવિવાર #સમય રાત્રે 8:00 વાગ્યે
# સ્થળ મા ગરબી મંડળ
ઉમા ટાઉનશીપ સામે
સામા કાંઠે મોરબી 2
રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરો
પ્રીતિબેન દેસાઈ 93289 70499
મયુરીબેન કોટેચા 9275951954
શોભનાબા ઝાલા 9979329837
સાધનાબેન ઘોડાસરા 79842 61599
મનિષાબેન ગણાત્રા 82382 82420
નયનાબેન બારા 85305 31830
હીનાબેન પરમાર 98259 30156
પુનમબેન હિરાણી 99795 74149
હીનાબેન પંડ્યા 99789 28999
GPAY NUMBER 98259 30156- Heenaben parmar
ENTRY FEES– 150/
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
