<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

S.G.F.I. તાલુકા અને જીલ્લામાં દરેક સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ટ પ્રદર્શન.

વોલીબોલ હોઈ કે કબડ્ડી , હેન્ડબોલ તેમજ કુસ્તી, બેડમિન્ટન અને સ્કેટિંગ, દરેક સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ટ પ્રદર્શન થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોબાઈલ નહિ મેદાન સાર્થક સ્પોર્ટ્સ તાલુકા તેમજ જિલ્લામાં ભાઈઓ તેમજ બહેનોની કેટગરીમાં વોલીબોલ હોઈ કે કબડ્ડી ,  હેન્ડબોલ તેમજ કુસ્તી, બેડમિન્ટન અને સ્કેટિંગ, દરેક સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ટ પ્રદર્શન ઉપરાંત તરણેતર ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધામાં પણ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સારો દેખાવ કર્યો છે 

મોબાઈલથી મેદાન સુધીની મથામણ…શાળાકીય રમતોત્સવ 2025-26 નું તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ આવનારા સમયમાં બાળકો રાજ્ય કક્ષાએ પોતાનું પ્રદર્શન કરશે.
કુસ્તી બહેનો
U17હાડા ધાર્મિ  જયદીપભાઈ
U17ડાભી ખુશી મુકેશભાઈ
U14 વસવેલીયા જુલી દિલીપભાઈ
U14સારોલા ફોરમ વિપુલભાઈ
U14ગોસ્વામી ધારા મહેન્દ્રગીરી
બેડમિન્ટન બહેનો
U 19મારવાણીયા કાવ્ય પ્રથમ
સ્કેટિંગ બેહનો
U14મઢવી નિવા દ્વિતી

(12:32 AM IST)