હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th September 2025
ડોંડી ડેમ ભરાઈ જતા અસરગ્રસ્ત ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના
નીચાણવાળા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સંદેશ

રાજકોટ: જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલ ડોંડી ડેમ ભરાઈ જતા રુલ લેવલ જાળવવા એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવેલ છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાંભર ઇટાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવે છે, આ સાથે આસપાસના અસરગ્રસ્ત ગામ નાના ઇટાળા, લક્ષ્મી ઇટાળા, હિડાદડ સહિતનાં ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી સંદેશ આપવામાં આવે છે
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
