<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને યુવા રાજકીય અગ્રણી, ઉદ્યોગપતિ નયન અઘરાનો આજે જન્મદિન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મૂળ રાજપરના વતની અને મોરબી પંથકને કર્મભૂમિ બનાવી વર્ષો સુધી રાજકીય અગ્રણી તરીકે લોકોની સેવા કરી આજની તારીખે પણ પ્રજાના સેવક તરીકે જાણીતા સ્વ. લાલજીભાઈ અઘારા na સુપુત્ર યુવા રાજકીય અગ્રણી, મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને ઉદ્યોગપતિ નયનભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે.


પિતાના પગલે મોરબીને પોતાની કર્મભૂમિ બનાવી "હિમાલયા પ્લાસ્ટ " ના નામથી જાણીતા યુવા ઉદ્યોગપતિ, મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય એવા નયનભાઈને તેમના વિશાળ મિત્રમંડળ, રાજકીય આગેવાનો, સગાસંબંધીઓ તરફથી તેમના મો. નં.9825199680 પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:46 PM IST)